ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગોની સૂચિ -


ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.

  1. સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ.  સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની
  2. ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
  3. પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
  4. કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
  5. ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.
  6. ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.
  7. લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
  8. અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
  9. મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
  10. મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
  11. ગુજરાત અને ગુજરાતી – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
  12. ફોર એસ વી-સંમેલન  - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
  13. ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  14. રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
  15. અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
  16. શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ.
  17. ટહૂકો.કોમ – લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.
  18. આદિલ મન્સુરી – કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
  19. ગઝલ ગુર્જરી - આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
  20. સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
  21. સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  22. વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો - વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
  23. ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
  24. પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
  25. કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
  26. મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
  27. શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
  28. ગુજરાતી પુસ્તકાલય - બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  29. અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
  30. ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
  31. હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
  32. મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
  33. પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
  34. દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
  35. બાગે વફા અને બઝ્મે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ.
  36. સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
  37. ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
  38. સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
  39. ‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
  40. વિચાર જગત - બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
  41. કવિલોક - ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
  42. મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
  43. સ્વરાંજલી - ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  44. અર્ષનો સંગ્રહ - નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
  45. મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
  46. સુવાકયો - નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
  47. વિચારો અને વાર્તાઓ - નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
  48. બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ - મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
  49. જયદીપનું જગત - શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
  50. કલરવ - વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
  51. કલરવ…બાળકોનો…બાળકો માટે - દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
  52. હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
  53. મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
  54. ગુજરાતી સાહિત્ય સરિતા - હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
  55. વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
  56. ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
  57. મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
  58. કસુંબલ રંગનો વૈભવ - અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
  59. હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
  60. તણખાં - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
  61. શ્રીજી - લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ. 
  62. સુર-સરગમ - લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
  63. તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
  64. શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર - અમદાવાદથી  ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
  65. ઉત્કર્ષનો બ્લોગ - ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
  66. અનરાધાર - સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  67. પ્રાર્થના મંદિર - સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો  પ્રયાસ કરતો બ્લોગ.
  68. હેમકાવ્યો - હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  69. સ્વર્ગારોહણ - ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
  70. શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
  71. કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
  72. પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
  73. શાણી વાણીનો શબદ - અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ. 
  74. ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
  75. પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  76. ઝાઝી.કોમ - ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
  77. કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
  78. અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ.  (યુનીકોડમાં નથી)
  79. પ્રવિણ શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  80. એક વાર્તાલાપ – ડલાસ, ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  81. રતિલાલ ‘અનિલ’ – રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

* * *

તમારો બ્લોગ ઉપરનાં લિસ્ટમાં જો ન હોય, તો નીચે કોમેંટમાં લખી શકો છો.
અમે એને પણ અમારા આ સંગ્રહમાં જરૂર સમાવીશું!

* * *

  1. Devika Dhruva
    May 26, 2007 at 7:45 am | #1

    devikadhruva.wordpress.com

  2. August 4, 2007 at 10:49 pm | #2

    પ્રદીપ બ્રહ્મભટ્ટ-આણંદ થી અમેરીકાના હ્યુસ્ટન સુધીની સંવત ૧૯૭૧ થી શરુ થયેલ કલમનીસફરમાં કાવ્યો તથા લેખોનો સમાવેશ.
    pradipkumar.wordpress.co

  3. August 4, 2007 at 10:51 pm | #3

    પ્રદીપ બ્રહ્મભટ્ટ-આણંદ થી અમેરીકાના હ્યુસ્ટન સુધીની સંવત ૧૯૭૧ થી શરુ થયેલ કલમનીસફરમાં કાવ્યો તથા લેખોનો સમાવેશ.
    pradipkumar.wordpress.com

  4. January 16, 2008 at 10:22 pm | #4

    pravina Avinash Kadakia
    http://www.pravinash.wordpress.com

  5. Girish Desai
    January 17, 2008 at 3:43 am | #5

    My blog title is “Mansarovar”

    Blogaddress is “girishdesai.WordPress.com”
    or ” girishdesaigujaratisahityasarita.wordpress.com”

    I am from Houston Tx. I publish my own thoughts in Prose and Poetry.

  6. January 21, 2008 at 10:25 pm | #6

    My blog title is “vichaar laheri”. My few poems are there.
    you can visit and write your comments on it.

  7. June 21, 2008 at 9:25 pm | #7

    http://www.jayeshupadhyaya.wordpress.com
    જયેશઉપાધ્યાયનુંમનોજગત

  8. July 3, 2008 at 8:10 am | #8

    PLEASE ENROLL MY BLOG TO THIS LIST …..
    Name CHANDRAPUKAR
    Address http://www.chandrapukar.wordpress.com
    HETU…To express my Hradaybhavo as chandrapukar in form of Kavyo Suvcharo &varta
    PLEASE do place my blog on the list.

  9. October 27, 2008 at 3:12 pm | #9

    ’sapna bhara’ -umashankar joshi krut aa pustak vishe
    mahiti apsho.

  10. November 20, 2008 at 9:48 pm | #10

    darek ne jagata rakhava jaruri chhe, sathe dhanyawad na kamo kare tene biradavava jaruri chhe. dhanyawad.jaisadguru

  11. March 26, 2009 at 6:23 pm | #11

    i am so happy to see list of Gujarati Bloggers.i will like if you visit my site.www.gujnetwork.in.my idea to become link between all Gujarati people & organsiation.pl give me your feed back & i will be happy if you can also help me for gujrati cause.
    Rakesh Joshi mumbai
    9869288537

  12. Anil vyas
    April 21, 2009 at 8:49 pm | #12

    please add my blog address in your list

    http://gujaratishortstories.blogspot.com/

    Thanks
    Anil

  13. utkantha dholakia
    May 18, 2009 at 11:12 am | #13

    please add this web if possible. http://www.charkhagujarat.org

  14. May 22, 2009 at 4:55 pm | #14

    વાપીના રાકેશ ઠક્કરનો ગુજરાતીમાં વૈવિદ્યસભર બ્લોગ

  15. August 16, 2009 at 6:37 pm | #15

    પત્રકાર, લેખક અને કવિ સંજય વિ. શાહની કૄતિઓનો માણવાલાયક બ્લૉગ

  16. October 4, 2009 at 2:40 am | #16

    Pl add my web as above.

  1. No trackbacks yet.