જિંદગીની મઝા-પ્રવિણા કડકીયા
December 5, 2006

જિંદગીની મઝા
શા કાજે કડાકૂટ કરો છો
અમે અમે છીએ તમે તમે છો
અમે તમે નથી થવાનાં
તમે અમે નથી બનવાનાં
શા ને માથાઝીંક કરવાનાં
અમારા અંતરની વાત
તમે નહીં સમઝવાનાં
તમારાં મનમાં શું ચાલે છે
અમે નહીં કળી શકવાના
અમારા વગર તમને નહીં ચાલે
તમારા વગર અમને નહીં ફાવે
શા કાજે કડાકૂટ કરો છો
અમે તમારી સંગે સુખી
તમે અમારી ઉપર ફિદા
તેથી જ તો જિંદગીની મઝા
પ્રવિણા કડકીયા
Entry Filed under: પ્રવિણાબેન કડકીયા, સભ્યોની રચનાઓ. .
7 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
gopal h parekh | December 5, 2006 at 2:06 pm
maja padi jay evi vaat, jo kavita mujab badha samaje to
2.
Kiritkumar G. Bhakta | December 6, 2006 at 5:58 am
saras vaat !
me aa vaat par to tali vagadee chhe.
3.
Amit pisavadiya | December 6, 2006 at 11:36 am
સુંદર વાત !!!
અભિનંદન.
4.
Jitendra Patel | December 11, 2006 at 10:17 pm
અમારા વગર તમને નહીં ચાલે
તમારા વગર અમને નહીં ફાવે means Unity is require .Spell of
Success is incomplete if there is no U or Missing U in spell of Success this teach us without U (તમારા) we never success in life
Good pankti
Thx
Jitendra Patel (Jitu Joly)
Califronia
U S A
5.
Ramesh C Patel | December 19, 2006 at 9:25 pm
Thanks to Vijay Shah I learnt about this site and now back in touch with Houston and Friends ,,, Here in Saudi missinh the Gujarti literature
6.
Sushma | December 21, 2006 at 12:27 pm
Pravinaben,
Very nicely said.
7. અમે અને ત&hellip | March 9, 2007 at 12:08 pm
[...] શા કાજે કડાકૂટ કરો છો અમે અમે છીએ તમે ત… [...]