મારી વાર્તા -પ્રવિણા કડકીયા
અહંકારે આગ લગાવી અભિમાને અભડાવી
અસ્તિત્વની આળપંપાળમાં આ જગે જકડાઇ
રજકણથી પણ સુક્ષ્મ, તણખલાને તુલ્ય
ઝાંઝવાનાં જળ સમાન આ જીવનનું શું મૂલ્ય
જગત પિતા આજે થાકયો કર બે પળ વિશ્રામ
શા કાજે તેમાં ન થાય થોડો ફેરફાર
પતિ છીનવાયો દિવાની બની દુઃખના ઉગ્યા ઝાડ
બાળકોના સંસારમાં રાચી રાઇનાં બન્યા પહાડ
www.zazi.com
Categories: અન્ય બ્લોગમાંથી ગમે, પ્રવિણાબેન કડકીયા, સભ્યોની રચનાઓ
વાંચકોના પ્રતિભાવ