Archive

Archive for April, 2007

Human Nature- Email coutsey Dr Mayur J Kapadia

April 20, 2007 vijayshah Leave a comment

human-nature.gif

ક્યારેક આવું કરે; ક્યારેક તેવુ કરે
નહિ જાણુ; માણસ કેવું કરે -સુરેશ દલાલ્

Protected: Gujarati Sahitya Sarita Picnic on Sunday, April 22, 12noon

April 17, 2007 vijayshah Enter your password to view comments

This post is password protected. To view it please enter your password below:


My Journey into My Daughter’s wedding Day- Hemant Gajarawala

April 15, 2007 vijayshah 1 comment

Like a shapeless blob, you entered my world.
And to dethrone me from the heart I cherished
From a leading heartbeat to a deadbeat I became.
To witness and rejoice thy beauty I remain

Read more…

ધન્ય – નરેન્દ્ર મોદી

April 8, 2007 vijayshah 6 comments

અપમાન- પ્રદીપ બ્રહ્મભટ્ટ

April 3, 2007 vijayshah 1 comment

                   પતિનો   પરલોક-વાસ દર્શાવતી સઘળી નિશાનીઓ તે નારીના દેહ પર હતી.  તેણે છીકણી રંગનો  સાડલો પહેરેલ હતો. હાથ કંગન વિનાના હતા.વાળ તેલ વિનાના હતા.કપાળ કોરૂ હતુ.આ સઘળુ હોવા છતાં તે પોતાના ઘરના બારણા તરફ કોઇ આવવાનુ છેઅને જેના આગમનની ખાસ જરુર છે તેની આતુરતાથી  રાહ જોઇ રહી હતી.

                   એને આજે પણ સંપુણૅ ખ્યાલ છે કે આજ્થી ચાલીસ વર્ષ પહેલા માબાપે જેને પોતાના જમાઈ તરીકે નીહાળી લીધા હતા તેમની સાથે ત્યારથી સંસારની દોર બંધાઈ.એ વાતને આજે વર્ષો વીતિ ગયા પણ છતાં  તેને ઘણી સ્પષ્ટતાથી યાદ છે. મા-બાપના એક નાના ઘરમાં સંસ્કારની જ્યોત મેળવી બહાર આવેલી આ નારી માતાપિતાના પૃથ્વી પર જન્મ આપ્યાનો ઉપકાર કદી ન ભુલાય તેવો પ્રાપ્ત થયેલો જે અવિસ્મરણીય છે.મા-બાપ ભલે ગરીબ હતા પણ  તેમની બાળકો પર અસીમ કૃપા હતી,છાયા હતી.બાળકોના આનંદને તેઓ પોતાનો આનંદ સમજતા.બાળકોના મનમાં કોઇ દુઃખ થાય તો તેની ચાર ઘણી અસર માબાપ પર પડતી હતી.આવા પ્રેમને મેળવવા માટે જગત ગાંડુ બને છે તે સ્નેહ  પણઆ બાળકીને મળ્યો હતો.ખુબ લાડકોડથી ઉછરેલી એ બાળાને  જીવનમાં દુઃખ ના દેખાય તે ભાવનાથી તેઓએ એકપ્રતિષ્ઠીત કુંટુંબન નબીરા સાથે બાળપણમાં જ લગ્ન નક્કી કય્રુ હતું. Read more…