ગઝલ સર્જનની કેડીએ..
July 11, 2007
5 comments
ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે શરુ થયેલ ગઝલો લખતા શીખવાનાં તાલિમ વર્ગો..
મહિનામં બે વખત હ્યુસ્ટનની ‘વિશાલા’ હોટેલમાં એક ખુણાનાં ટેબલ ઉપર સફેદ દાઢી અને પડછંદ અવાજે વાતો કરતા જો કોઇ સજ્જન દેખાય તો તે હશે જનાબ અબ્દુલ રઝાક ‘રસિક’ મેઘાણીનો ગઝલ સર્જનનો તાલિમ વર્ગ.. ચાલો તે વર્ગની ટુંકી અને નિયમીત સફરે તમને લઇ જાઉં.
વર્ગ 1
(24 જુન 2007)
પદ્યની રચના એટલે વાણી જ્યારે કાવ્યનું પ્રયોજન સિધ્ધ કરવા અમુક લયવાળુ સ્વરુપ લે તેને પદ્ય કહેવાય.વાણી શબ્દોની અને શબ્દો અક્ષરથી બને છે.જેમાંથી અર્થ સર્જાય છે. Read more…
Categories: રસિક મેઘાણી
વાંચકોના પ્રતિભાવ