ગુર્જરભાષા સમૃધ્ધિ-કીરિટકુમાર ગો ભક્ત
August 6, 2007
5 comments
તે સાંજે મારા મિત્ર જહોન (જે અહિ યુનિવર્સિટિમાં અંગ્રેજી ભાષા શિખવે છે )સાથે ભાષા વિશે ચર્ચા નીકળી અને તેની અંગ્રેજી ભાષાની બડાશો સામે મેં એક વાત પુછી શું એક શબ્દને મહ્ત્તમ કેટલી વખત ઉપયોગમાં લઇ તુ અર્થ બદલી શકે..એના પ્રયત્નની સામે મેં સીગરેટના ખોખા પર નીચેની કસરત કરી અને આદર સાથે જહોન મને અને મારી માતૃભાષાને જોતો થઇ ગયો
આંખ
આંખ વહેવી – આંસુ આવવા,
આંખ ઉભરાવી – આંસુથી આંખ ભરાવી , Read more…
Categories: કીરીટ ગો. ભક્તા

વાંચકોના પ્રતિભાવ