મને ગમતો પુસ્તકોનો સાથ.. સંકલન-અક્બર અલી નરસી
March 7, 2007
1 comment
1. પુસ્તક, કિતાબ, બુક એ એવી વસ્તુ છે, જે માનવીનાં મનને શણગારે છે. અને માનવીને સાચા અર્થમાં માનવ બનાવે છે. આજ કારણ છે કે લેખક સર્જક સૌથી વિશેષ માનનો અને આદરનો અધિકારી લેખાયો છે.
2.જ્યારે તમે લંચ માટે બે કલાક જેટલી લાંબી છુટી મેળવવા જેટલુ મહ્ત્વ પ્રાપ્ત કરી લો છો..ત્યારે ડોક્ટર તમને માત્ર એક ગ્લાસ દુધ થી ચલાવી લેવાની સલાહ આપે છે.
3.તમે જો ગરીબ હો.. પણ તમારામાં ગરીબીની લાચારી અને દીનતા ન હોય,, તમારુ મસ્તક તમે ઉન્નત રાખી શકતા હો,, અભાવ્નાં રોદણા છોડીને તમે તમારા પુરુષાર્થ અને અણનમ પ્રયત્નોની પુંજી લઇને ટટ્ટારચાલી શકતા હો..તો તમે ગરીબ છો તે વાત ગેર સમજ માત્ર છે. Read more…
Categories: અક્બર અલી નરસી
વાંચકોના પ્રતિભાવ