Archive

Archive for the ‘અંબુભાઇ દેસાઇ’ Category

અમેરિકા આવો છો? -અંબુભાઇ દેસાઇ

August 9, 2007 vijayshah 3 comments

 

 વ્હાલા સ્વજનો 

આખું કુટુંબ અત્રે આવવા અધિકૃત બન્યુ છે તે આનંદનાં સમાચાર સાથે ફોન ઉપર આવકાર બાદ કેટલીક વાતો જે ફોન ઉપર કરી હતી તે અત્રે કાગળ ઉપર મુકું છુ.

1. ભાષા: ( ખુબજ જરુરી)

  • અંગ્રેજીનું જ્ઞાન હોવુ અહીં ખુબ જ જરુરી છે ખાસ કરીને બોલવાનું સાંભળવાનુ અને સમજવાનુ. ઉચ્ચારો વિશે માહિતગાર થવા જ્યારે અનુકૂળ થાય ત્યારે Talkative English movies જોવાં ( તેના દ્રશ્યો પ્રસંગો જોવા કરતા તેના ઉચ્ચારો ઉપર ધ્યાન રખાય તો સારુ, બને તો અમૂક અમૂક સમયે આંખ બંધ કરીને જ જોવા). Read more…

સાચાં માનવ -અંબુભાઇ દેસાઇ “શાંતામ્બુ”

January 17, 2007 vijayshah Leave a comment

 

સાચાં માનવ  તેને રે કહીયે, જે ખ્યાલ બીજાંનો કરતાં રે,
મ્હારું ત્હારું જરી ન કરતાં, જરુરત પુરવા મથતાં રે…સાચાં

 સમાનતા સૌમાં જે દાખે, ભેદભાવ ના કરતાં રે,
વિચાર, વાણી વર્તનમાં હે , એક સરીખાં રહેતાં રે..સાચાં Read more…

કહે છે કોણ કે ગુજરાતમાં પાણી નથી? -અંબુભાઇ દેસાઇ “શાંતામ્બુ”

October 17, 2006 vijayshah 1 comment

adesai.jpg