બેઅસર દુઆઓ – મોહમ્મદ અલી પરમાર
February 3, 2007
Leave a comment
દુઆ તો હું કરૂં છું પણ નથી જોતો અસર કોઇ
કમી છે શું દુઆઓમાં નથી તેની ખબર કોઇ
હું જે માગું મને જલ્દી મળે તત્પરતા છે એવી
ભલે માગું તે આવી મારી બૂરી લે ખબર કોઇ
કલમબંધ થાય છે શું કર્મ મારાં ગેબી દુનીયામા
અગર એમ હોય તો પણ ક્યાં મને તેનો છે ડર કોઇ Read more…
Categories: મોહમ્મદઅલી પરમાર, સભ્યોની રચનાઓ
વાંચકોના પ્રતિભાવ