Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

About: વિશ્વદીપ બારડ

વેબસાઇટ
http://vishwadeep.wordpress.com/
વિગતો
મારી જન્મભુમિ અને ઊછેરઃ ભાવશાળી, ભાવનગર ... પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન " ફૂલવાડી " ને સિંચન કરવા સમાન છે. કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. "મંગળ મંદીર ખોલો ", "આભમાં ઊગેલ ચાંદલો", અને "આ પસ્તાવો વિપુલ ઝરણું "જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા. કાવ્યની કેડી પર ચાલતાં ચાલતાં વાર્તાને વહેતી કરી. અમેરિકામાં ૪ર વર્ષથી રહું છું અને આ દેશમાં રહેતા ભારતીય ભાઈ-બેનો , કુટુંબીજનો સાથેનો સતત સંપર્ક અને અનુભવો અને અહીંની જુદી જુદી જિંદગી જીવતા વતનવાસીઓના જીવન વિશે , કડવા મીઠા અનુભવોને આધારિત વાર્તા લખવાનું શરુ કર્યું , ઘણીજ સફળતા પ્રાપ્ત થઈ, વતનમાં શ્રી ધીરુભાઈ જે "કુમાર" અંકના તંત્રી છે તેમના સુચન અને શ્રી શ્રી રાધેશ્યામ શર્માના માર્ગદર્શન મુજબ વાર્તા "કુમાર"અંક માટે મોકલી આપી અને તેમના આવકાર મુજબ મારી વાર્તાને "કુમાર"અંકમાં સ્થાન મળ્યું અને ત્રણ થી ચાર વાર્તા પ્રકટ થઈ તેમજ સ્ટોરી મિરર,વેબ-સાઈટ, લોકલ મેગેઝીન, અને અન્ય મેગેઝીનમાં વાર્તાઓ પ્રકટ થવા લાગી, વાંચકોનો સુંદર પ્રતિભાવ મળતા રહ્યાં અને વાર્તાનો પ્રવાઃહ આગળ વધતો રહ્યો, વાર્તા લખવામાં વાંચકોનું પીઠબળ, રાધેશ્યામ શર્માનું માર્ગ-દરર્શન ઘણુંજ મદદ રુપ થઈ રહ્યુછે. આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન "અદયભૉંત્" કોઈ બિ

Posts by વિશ્વદીપ બારડ:

Older Posts »